المدة الزمنية 2:41

Bhavnagar Road Situation after Rain | બિસ્માર રસ્તાનું 'વિકાસપથ' નામ બન્યું હાંસીનું કારણ | Monsoon

بواسطة Zee 24 Kalak
71 مشاهدة
0
1
تم نشره في 2021/07/22

Bhavnagar Road Situation after Rain | બિસ્માર રસ્તાનું 'વિકાસપથ' નામ બન્યું હાંસીનું કારણ | Monsoon #Bhavnagar #Rain #Monsoon ભાવનગર શહેરના અનેક માર્ગોની હાલત બિસ્માર જોવા મળી રહી છે. વર્ષો પહેલા બનેલા આ માર્ગોના કામમાં જે તે સમયે થયેલી નબળી કામગીરી આ માટે જવાબદાર હોય તેવી ફરિયાદો પણ જોવા મળી રહી છે ત્યારે શહેરના ટોપ થ્રી સર્કલથી લીલા સર્કલ સુધીનો માર્ગ કે જે સતત ધમધમતો હોય છે આ માર્ગની બિસ્માર હાલત લાંબા સમયથી હોય અને મનપા દ્વારા આ રોડ પરના ખાડામાં મેટલ પાથરી તંત્ર સંતોષ માની રહ્યું છે ત્યારે સ્થાનિકો હવે આ માર્ગને દુરસ્ત કરી આરસીસી રોડ બને તેવી માંગ કરી રહ્યા છે. Stay connected with us on social media platforms: Subscribe us on YouTube https://goo.gl/5v9imZ Like us on Facebook https://www.facebook.com/zee24kalak.in/ Follow us on Twitter https://twitter.com/Zee24Kalak You can also visit us at: http://zeenews.india.com/gujarati

الفئة

عرض المزيد

تعليقات - 0