المدة الزمنية 2:34

Latest News of Morbi | Gujarat Monsoon News | માત્ર 8 દિવસમાં જ નવો રોડ ધોવાયો | Rain Update

بواسطة Zee 24 Kalak
258 مشاهدة
0
2
تم نشره في 2021/07/22

Latest News of Morbi | Gujarat Monsoon News | માત્ર 8 દિવસમાં જ નવો રોડ ધોવાયો | Rain Update #Morbi #MonsoonNews #ZEE24Kalak મોરબી તાલુકાનાં ગાળા ગામથી શાપર સુધીનો રસ્તો હજુ હમણાં જ બનાવવામાં આવ્યો છે અને ૭.૫ કરોડના ખર્ચે આ રસ્તો બનાવવામાં આવ્યો છે જેને આઠ દિવસ પહેલા જ ખુલ્લો મૂકવામાં આવ્યો છે તેમાં અનેક જગ્યાએ ખાડા અને ગાબડાં પડી ગયા છે જેથી કરીને આ રોડના કામમાં ભારે ભ્રષ્ટાચાર અધિકારી અને કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ છે તેવો આક્ષેપ ગાળા અને વઘાપર ગામના લોકો કરી રહયા છે Stay connected with us on social media platforms: Subscribe us on YouTube https://goo.gl/5v9imZ Like us on Facebook https://www.facebook.com/zee24kalak.in/ Follow us on Twitter https://twitter.com/Zee24Kalak You can also visit us at: http://zeenews.india.com/gujarati

الفئة

عرض المزيد

تعليقات - 0