المدة الزمنية 11:4

Fatafat Khabar | Speed news Today | Super Fast Updates | ફટાફટ ખબરો | Gujarati News live today

بواسطة Zee 24 Kalak
206 مشاهدة
0
8
تم نشره في 2021/07/22

Fatafat Khabar | Speed news Today | Super Fast Updates | ફટાફટ ખબરો | Gujarati News live today #FatafatKhabar #SpeedNews #SuperFastNews સિક્યુરિટી આશ્વાસન છતાં ઉઠાવ્યા હથિયાર પાકિસ્તાનમાં પોતાના નાગરિકોના મોતથી ચીન એ હદે ધૂંધવાયું છે કે તેણે તપાસ માટે પોતાની એક ટીમ મોકલી છે. આ બાજુ પોતાના આકાઓને ખુશ કરવા માટે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પણ તમામ ચીની નાગરિકોની સુરક્ષાનો ભરોસો વ્યક્ત કર્યો છે. પરંતુ ચીન-પાક આર્થિક કોરિડોર(CPEC) ના કામકાજમાં લાગેલા ચાઈનીઝ વર્કર્સનો ડર દૂર થયો નથી. તેમણે પોતાની સુરક્ષા માટે ટૂલકિટ છોડીને એકે-47 જેવા હથિયાર ઉઠાવી લીધા છે. Stay connected with us on social media platforms: Subscribe us on YouTube https://goo.gl/5v9imZ Like us on Facebook https://www.facebook.com/zee24kalak.in/ Follow us on Twitter https://twitter.com/Zee24Kalak You can also visit us at: http://zeenews.india.com/gujarati

الفئة

عرض المزيد

تعليقات - 0