المدة الزمنية 5:22

આમળા કેન્ડી બનાવવાની અને સ્ટોર કરવાની રીત | એકદમ ટેસ્ટી અને ખાટ્ટીમીઠી આમળા કેન્ડી રેસીપી AmlaCandy

612 مشاهدة
0
23
تم نشره في 2020/11/26

અવનવી રેસીપી માટે અમારી ચેનલને subscribe કરવાનું ન ભૂલતા. 👇👇👇👇👇👇👇👇👇👇 /channel/UCdsxZOXxY7ej2le04ytJgpA Welcome to Tasty Kitchen Center, Welcome to the world of Tasty and healthy food. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી, હેલ્ધી અને ખાટ્ટીમીઠી આમળા કેન્ડી. આ કેન્ડી નાનાથી મોટા બધાંની ફેવરિટ હોઈ છે. Ingredients- 500 ગ્રામ આમળા, 500 ગ્રામ ખાંડ, 100 ગ્રામ સાંકર પાવડર. વિડિઓ મુજબ બનાવો સરસ બનશે. બધા ને ભાવશે. વિડિઓ પસંદ આવે તો Like, Share and Subscribe કરવાનું ન ભૂલતા. તમારો અનુભવ comment section માં જરૂર જણાવો. Facebook પર અમારી ચેનલ follow કરો જેથી latest રેસીપી તમને મળ્યા કરે- https://www.facebook.com/pg/Tasty.Kitchen.Center/about/ તમે Instagram પર પણ follow કરી શકો. https://instagram.com/tasty_kitchen_center?igshid=qs75piqff0t5 Thank You, Team Tasty Kitchen Center. #આમળા_કેન્ડી #આમળા_કેન્ડી_બનાવવાની_રીત #Amla_candy

الفئة

عرض المزيد

تعليقات - 0